CCC (Course on Computer Concepts) એક બેઝિક કમ્પ્યુટર કોર્સ છે જેમાં વિદ્યાર્થીને કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન અને રોજિંદા કામ માટે જરૂરી સોફ્ટવેરનો ઉપયોગ શીખવવામાં આવે છે. આ કોર્સ ખાસ કરીને તેઓ માટે છે જે કમ્પ્યુટર શીખવાની શરૂઆત કરી રહ્યા છે.
આ કોર્સમાં વિદ્યાર્થીને Computer Basics, Windows, MS Office, Internet, Email અને Online Work જેવી મહત્વની બાબતો પ્રેક્ટિકલ રીતે શીખવવામાં આવે છે.
CCC કોર્સ પૂર્ણ થયા પછી વિદ્યાર્થી Office Work, Data Entry, Internet Work અને Government / Private Job માટે જરૂરી બેઝિક કમ્પ્યુટર જ્ઞાન મેળવી શકે છે.
1. Introduction to Computer
2. Operating System (Windows)
3. MS Word
4. MS Excel
5. MS PowerPoint
6. Internet
No reviews yet. Be the first to review this course!
Enroll in your desired course
Copyright © 2026 DITRP INDIA. All Rights Reserved