Tally Prime એક ખૂબ જ લોકપ્રિય Accounting Software છે જેનો ઉપયોગ કંપનીઓમાં હિસાબ-કિતાબ, GST, Inventory અને Financial Reports બનાવવા માટે થાય છે. આ કોર્સમાં વિદ્યાર્થીને Tally Prime સોફ્ટવેરનો સંપૂર્ણ પ્રેક્ટિકલ ઉપયોગ શીખવવામાં આવે છે જેથી તેઓ સરળતાથી Accounts Job કરી શકે.
આ કોર્સમાં વિદ્યાર્થીને Company Creation, Ledger, Voucher Entry, GST Billing, Inventory Management, Banking, Payroll અને Reports જેવી તમામ મહત્વની બાબતો પ્રેક્ટિકલ રીતે શીખવવામાં આવે છે.
કોર્સ પૂર્ણ થયા પછી વિદ્યાર્થી Shop, Office, CA Firm, Company જેવી જગ્યાએ Account Assistant અથવા Tally Operator તરીકે કામ કરી શકે છે.
1. Basic Accounting
2. Introduction to Tally Prime
3. Groups & Ledgers
4. Voucher Entry
5. Inventory Management
6. GST in Tally
7. Banking
8. Payroll
9. Reports
10. Practical Training
No reviews yet. Be the first to review this course!
Enroll in your desired course
Copyright © 2026 DITRP INDIA. All Rights Reserved