CCC (Course on Computer Concepts) અને MS Office Course કમ્પ્યુટરનું બેસિક જ્ઞાન મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ કોર્સ છે. આ કોર્સમાં વિદ્યાર્થીને કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન, ઈન્ટરનેટનો ઉપયોગ અને ઓફિસમાં ઉપયોગી સોફ્ટવેર શીખવવામાં આવે છે.
આ કોર્સમાં વિદ્યાર્થી Computer Basics, Internet, Email, MS Word, MS Excel, MS PowerPoint જેવા મહત્વપૂર્ણ વિષયો પ્રેક્ટિકલ સાથે શીખે છે. આજના ડિજિટલ યુગમાં સરકારી નોકરી, પ્રાઈવેટ ઓફિસ અને દૈનિક જીવનમાં કમ્પ્યુટર જ્ઞાન ખૂબ જરૂરી બન્યું છે.
CCC + MS Office કોર્સ પૂર્ણ કર્યા પછી વિદ્યાર્થી Document બનાવવું, Data Entry, Excel Calculation, Presentation બનાવવું, Online Work સરળતાથી કરી શકે છે.
આ કોર્સ ખાસ કરીને Student, Job Seeker, Office Employee અને Business Person માટે ખૂબ ઉપયોગી છે.
Computer Fundamental
English Gujrati Type
Windows Operating System
Internet & Email
MS Word
MS Excel
MS PowerPoint
Access
No reviews yet. Be the first to review this course!
Enroll in your desired course
Copyright © 2026 DITRP INDIA. All Rights Reserved